બધા ને મળ્યું અત્યારે lock down
એમને કિચન માં ક્યારે lock down
બધા ને મલી કામ માંથી છૂટી
એમને કામ મા નથી છૂટી
એમને તો નથી ક્યારે sunday ની છૂટી
કે અમને તો નથી વેકશન ની છૂટી
નથી કોઈ તહેવાર ની છૂટી
મે નથી કોઈ lock down ની છૂટી
અમારી ડ્યુટી છે ૨૪ કલાક ની
અમારી ડ્યુટી અઠવાડિયા મા ૭ દિવસ ની
તો પણ ઘર માં સાંભળવા મળતું મને
ચૂપ બેસ ..આમાં ખબર ના પડે તને
ઘર માં બધા ને ખુશ રાખવા મા હું ખુદ ને ભૂલી ગઈ
એટલા માટે ઘર માં લોકો માત્ર હું મામૂલી થઈ ગઈ
હા હું ગૃહિણી છું
તમારા માટે હું કેવી છું???
-princithakkar