Gujarati Quote in Poem by Thakkar Princi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી સ્કૂલ લાઈફ એટલે મારી મનગમતી પળ
મારી લાઈફ મા  ૧૧ અને ૧૨ મુ ધોરણ એટલે મારી મનગમતી પળ..

સ્કૂલ માટે સવારે વેલા જાગી જવું
અને ફ્રેડ સાથે વાતો કરતા કરતા સ્કૂલ મા જવું

સ્કૂલ મા પોચતા જ  પાટલી પર મૂકી દેતા
અને આખી સ્કૂલ નું એક ચક્કર મારી દેતા

પ્રાથના માં આંખો ખુલી રાખતા
અને હાજરી પૂરતી વખતે ફ્રેડ ને હસાવતા

અમારા ગ્રુપ નો એટલો તો ત્રાસવાદી હતા
માટે સર એમને દૂર બેસવાનું કહી ને જતા

તો પણ અમે મસ્તી કરતા
અને આજુ બાજુ વાળા ને પણ હેરાન કરતા

બધા સાથે મળી ને બહુ મજા કરતા
અને મેમ અને સર ને બહુ હેરાન કરતા

સૌથી વધુ મજા તો ત્યારે આવી
જ્યારે સ્કૂલ પિકનિક ની સૂચના આવી

અમારી ગેંગ પિકનિક પર પહોંચી
ત્યાં પણ ધમાલ મચાવી ...

-princithakkar

Gujarati Poem by Thakkar Princi : 111400901
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now