મારી મનગમતી ક્ષણ એટલે મેં જીદ કરી એટલે તું મળવા આવી
અને મારા હાથ માં હાથ નાખી ને બેઠી મારી પાસે આવી
મારી આંખો માં આંખો તે આંખો નાખી
એક મીઠી સ્માઈલ તે આપી
મારી ઉદાસી ને તું ઓળખી ગઈ
અને તું ખુદ જ રડી ગઈ
ભૂલી જા મને હું તારી ક્યારે થવાની નથી
માત્ર આટલું તું બોલી શકી
ખબર છે તું આજે પ્રપોઝ કરીશ મને
એટલે જ હું મળવા નહોતી માગતી તને
બીજી છોકરી ગોત તું
તારા પ્રેમ ને લાયક નથી હું
મારા ઘર વાળા નો વિશ્વાસ નહિ તોડું હું
એટલે કહું છું ભૂલી જા મને તું
મારા પરિવાર માટે ઠુકરાવ્યો મે પ્રેમ તારો
માફ કરી દેજે ગણી પરિવાર માટે પ્રેમ મારો
-princithakkar