કોઈ નું એ માને નઈ
કોઈ નું એ સાંભળે નઈ
બધા ને લગતી કઠોર એ છોકરી
પણ હતી દિલ ની બઉ ભોળી એ છોકરી
દુનિયા સામે તો જીતી ગઈ એ છોકરી
પણ પોતાના લોકો સામે હારી ગઈ એ છોકરી
આખી દુનિયા સામે લડતી એ છોકરી
પોતાના સામે ના લડી ના શકતી એ છોકરી
બધા સામે હસતી એ છોકરી
એકલી બંધ રૂમ માં રડતી એ છોકરી
બધા ને લાગતી નીર્દઇ એ છોકરી
પણ બધા માત્ર જાન આપતી એ છોકરી
-princithakkar