આ લોક ડાઉન માં સ્ત્રી ને નવું ના લાગ્યું
એનું કામ ઉલ્ટાનું વધી ગયું
એ શોપિંગ ની શોખીન સ્ત્રી
પરિવાર માટે ગાઉન મા દિવસ નીકળતી સ્ત્રી
પાણીપુરી ને એને શોખીન ભલે છે એ
નાની નાની વાત મા ખુશી શોધે છે એ
પહેલા પણ મજબૂત હતી સ્ત્રી
આજે પણ છે અને કાયમ રહેવાની સ્ત્રી
કુટુંબને કપરા સંજોગોમાં બાંધીને રાખ્યું
શારીરિક તકલીફોને નજરઅંદાજ કર્યું
ખરેખર એ સ્ત્રી મહાન છે
એમને મારા દિલ થી વંદન છે