ભારતે વિશ્વ બંધુત્વ ની ભાવના થી વિશ્વ ફલક વિસ્તાર્યુ
યોગવિધ્યા પ્રસરાવી સર્વાંગી વિકાસ કરવા વિશ્વ મિત્ર બન્યું.
ધર્મના રજોગુણ ને દર્શાવી શાંતિ માર્ગે વિકાસ સાધ્યો.
વિશ્વ ને રજોગુણ બનાવ્યું.
આંતક ને નાથી શાંતિ સ્થાપવાના મક્કમ ઇરાદા થી વિશ્વ ને ઉજાગર કર્યું.
કોરોના ના કહેર ની મહામારી થી લોકોને ઊગારવા ઔષધ મોકલી વિશ્વ વિધાતા બન્યું.
#વિશ્વ