#વિશ્વ
શું થયું અચાનક વિશ્વ ના સર્જનહાર ?
લોકો ની ફરિયાદ સાંભળતા -સાંભળતા
હૃદય પીગળી ગયું કે કેમ ?
"બધા ને રજા પર મોકલી હું પણ ,
હું પણ થોડું ચિલ કરી લઉ;"
રમતા રમતા રમકડાં ની સાથે'
અચાનક જ પૌઝ નું બટન દબાવી દીધું'
બસ લોકડોઉન નું બોર્ડ લગાવી દીધું.
- Mahek Parwani