જાણવા જેવું...
દુનિયામાં એક પક્ષી એવુ પણ છે કે જયારે તે આકાશમાં ઉડતું હોયછે ત્યારે તે સતત દશ દશ મહિના સુધી એક ધાર્યુ નીચે જમીન ઉપર આવ્યા વગર ઉડી શકેછે બાર મહિનામાં ભાગ્યેજ તે બે મહિના જમીન ઉપર આવતું હોયછે
પોતાનો ખોરાક પાણી તે આકાશમાં જ સહેલાઇથી મેળવી લેતું હોયછે ને સાથે સાથે પોતાની રતિક્રિયા પણ તે ઉપર જ કરી લેતું હોયછે આ પક્ષીને ઇંગ્લીશમાં તેને સ્વીપ્ટ કહેછે.