ભગવાને બનાવેલું સહુ થી મોટું આશ્ચર્ય છે આ સૃષ્ટિ....
સૂર્ય ચંદ્ર એના જ નિશ્ચિત સમયે ઊગે અથમે છે,ક્યારેય પડી જતા નથી....
ફળો,ફૂલો,જાત ભાત ના વૃક્ષો,પ્રાણીઓ,પક્ષીઓ અને મનુષ્યો બનાવ્યાં....જે ક્યારેય આપણે બનાવી શકતા જ નથી....
છતાં પણ આશ્ચર્ય છે કે એના બનાવેલા આજે એને જ બનાવે છે....મનુષ્યો પણ ઈશ્વર પાસે સ્વાર્થ માટે જ આવે છે...
#આશ્ચર્ય