જે પુરૂષના પગની આ આંગળી છે મોટી તો જાણો કેવી હશે તેમની પત્ની
કોઇપણ વ્યક્તિના અંગોનો જોઇને તેના સ્વભાવ, ગુણ અને તેના આવનારા સમય અંગે જાણી શકાય છે. એવામાં સમુદ્રશાસ્ત્રમાં આ દરેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આજે અમે તમને જણાવી રહ્યા છીએ. આજે અમે તમને પુરૂષોના તે પાંચ અંગ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે ધનવાન થવાનો સંકેત આપે છે. તમને દરેક લોકોને જણાવી દઇશુ કે કોઇપણ વ્યક્તિ પુરૂષોના આ અંગને જોઇને જાણી શકો છો કે તે કેટલું ભાગ્યશાળી હશે. આવો આજે અમે તમને આ અંગે જણાવીશું.
– કહેવાય છે જો કોઇ પુરૂષની ગરદન નાની અને સામાન્ય હોય છે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે અને આવી ગરદન વાળા વ્યક્તિ જીવનમાં કામયાબી હાંસલ કરે છે.
– જે પુરૂષોના ખભા મજબૂત અને પહોળા હોય છે તે ખૂબ ધનવાન બની શકે છે. કારણકે એવુ હોવું શુભ માનવામાં આવે છે અને આવ પુરૂષ ભાગ્યશાળી હોય છે.
– જે પુરૂષોની હથેળીની વચ્ચેનો ભાગ ઉભરાયેલો હોય છે તે સુખપૂર્વ તેમનું જીવન વ્યતીત કરે છે અને તેને જીવનમાં ધનની ક્યારેય કમીનો સામનો કરવો પડતો નથી.
– કોઇ પુરૂષના પગના અંગૂઠાની પાસે વાળી આંગળી અંગૂઠાથી મોટી હોય તો તેવા પુરૂષોને સ્ત્રી સુખ મળે છે અને તેમની પત્ની તેમનું ખૂબ ધ્યાન રાખે છે અને પ્રેમ કરે છે.