ચોફેર લોકડાઉન હોવા છતાંય ગંગાઘાટ ઉપર વિદેશી નાગરીકો આમતેમ કોઇપણ ડર વગર ફરી રહ્યા હતા ત્યારે આ વાત જયારે પોલીસને ખબર પડી તો દોડતી આવીને ના દંડાનો માર માર્યો કે ના લોકોને ભગાડ્યા!
પણ સૈને એક અનોખી સજા કરી!
કાગળ ઉપર લખો પાંણસો વખત
"અમે લોકડાઉનનો ભંગ કર્યો છે તે બદલ I am sorry"
આમ લખાવ્યા પછી સૈને જવા દીધા.
કારણકે વિદેશીઓ આપણા મહેમાનછે