ચીનમાં 76 દિવસનું લોકડાઉન હટાવ્યા પછી બીજે જ દિવસે કોરોના વાયરસના નવા કેસ ચાલુ થઈ ગયા!
જે હાલ 106 નવા કેસ ત્યા નોંધાયા છે
જાણકારો કહેછે કે કોરોનાનો બીજો રાઉન્ડ કદાચ ચાલુ થઈ ગયો લાગેછે!
દુનીયા સામે ખાંડ ખાતી હતી કે અમારા ચીનમાંથી જ કોરોનાનો ઉદભવ થયો હતો ને અમે જ તેને નાથી શકયા...
પણ અત્યારે તો આ જોઇને ચીન સરકાર આ બાબતે ઘણી ચિંતામાં દેખાઇ રહીછે, હવે શું કરવું!
હાલ તો પોતાનું થુકેલું પોતાના જ ગળામાં નાખી રહીછે...