ભુતકાળના વમળને દબાવી રાખ્યું છે , ના ઉઠે ભમર તો શારુ છે, કેટલીય યાદો, તુટેલા સપના, તારી મજબુરીયા, કેટ કેટ કેટલું દબાયું ભુતકાળ માં, તારું શોરી કહી વયી જાઈ નવી જીંદગી બીજા સાથે સેટલ,ફરી ને કયારેય ના જોયું મારી શું હાલત, વાહ રે કીસ્મત, બે વફા તને તો નહી કહું પણ મારે તો બનવું પડયું કારણ આ કોણ જાણે.
Raajhemant