એક સરળ ભાષામાં વાત સમજાવું છું..
જયારે કોઈ ખરાબ કે અપમાનીત કે અણગમું વર્તન કોઈ સાથે કરો ત્યારે ફક્ત આજુબાજુનાં વાતાવરણજ નહી તમારા પર એનો કેવો ખરાબ પ્રભાવ પડે છે?
જયારે કોઈ ફ્રી માઈન્ડ કે સ્નેહ કે માનવતા ભર્યું વર્તન કરો ત્યારે??
સમજવા જેવું નથી લાગતું તમે જે લખો છો તેની અસર તમારા માટે કેવી પડતી હશે અને વાંચનાર પર તમારો પ્રભાવ, યાર જીંદગી હસી ખુશીઓ બાંટવા માટે છે. શું કામ નેગેટીવ વીચારો કે ભાવનાઓ રદયમાં રાખી ખુદને અને બીજાને દુષપ્રભાવીત કરવા.
Raajhemant