Gujarati Quote in Poem by manisha rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ પળો
એ અટકળો..

એ અવાજ
એ અજવાસ..

એ મહેક..
એ ભીનાશ..

એની યાદોના રણમાં
મન ભટક્યા કરે...

એની હયાતીની આશ..
મન ઝંખ્યા કરે..

ચાલ મન ઉતાવળે..
એની આંખોના માળવે..

આજ મનના માણીગરને
મન ભરીને માણીએ..

શમણાંઓ અવસર બને..
એ મને આવી મળે..

ચાલ મન ઉતાવળે....







#ઉતાવળું

Gujarati Poem by manisha rathod : 111393359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now