મધ્ય પ્રદેશમાં આવેલ ગ્વાલીયર શહેરમાં લગભગ 50 ડોકટરોએ હોસ્પીટલમાંથી રાજીનામા આપી દીધા છે...!
આ અંગે તેઓને કારણ પુછતા તે લોકો જણાવે છે કે અમે રાત ને દિવસ આ કોરોના ચેપી લોકો સાથે કામ કરી રહ્યા છીએ તેથી હવે આ મહારોગ સામે અમને તેમજ અમારા પરિવારની પણ ચિંતા સતાવેછે ના કરે નારાયણ ને કાલે જો અમને પોતાને આ વાયરસનો ચેપ લાગશે તો અમે તેમજ અમારા ફેમીલી પણ સંકટમાં મુકાઇ જઇશું..
ખરેખર અમે પોતે હવે આનાથી ડરી રહ્યા છીએ
રાજ્ય સરકાર આ બાબતે તેઓની સાથે વધુ વાતચીત કરી રહેલછે.
વાત તો આમ સાચી કહેવાય,
કયારેક કુવામાં પડેલ માણસને બચાવવા જતાં બચાવનાર પોતે પેલાનો જીવ બચાવીને પોતાનો જ જીવ ખોઇ બેસે છે.