માણસ જેમ સમયે રંગ રુપ બદલી શકેછે તેમ હવે કોરોના વાઇરસ પણ તેના રુપ રંગ બદલી શકેછે
સુરતમાં એક સીતેર વર્ષના કાકાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો..
પણ વિચારવા જેવું એ છે કે તેમને ના તાવ હતો..ના ઉધરસ હતી..ના સ્વાસ લેવામાં તકલીફ હતી તે કોઇ બીજા કારણે તેમને રિપોર્ટ કઢાવ્યો હતો તો તેમને કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો!
ટુંકમાં હવે આપણે એક ડર જરુર રાખવો પડશે કે કોઇપણ માણસ આપણી સાથે હોય ને વાત પણ તે સામાન્ય કરતો હોય પણ આપણને કયારેય ખબર પડશે નહી કે આ વયકતિ વાયરસ ચેપી છે!