ખબર નહી યાર શું નું શું થાય છે!?,
લાખોની ભીડમાં એમ લાગે કે જાણે ખોવાઈ જવાય છે,
નજર કરુ આજુ બાજુ તો ઘણો શાંતિ વર્તાય છે!
જરા આંટા મારુ ભીતરમાં તો ધમાસાણ જણાય છે!
ક્યાંક ઝડપ થી નિકળી જવાય છે
તો ક્યાંક થોડો વિલંબ થઈ જાય છે,
સફરે નિકળતાં જ જિંદગી ની,ઘણા હમસફર મળી જાય છે,
છતાં હમદર્દ ને શોધતા જાણે આયખું વિતી જાય છે!
જવું તો છે એક મંઝિલ 'મૌત' સુધી જ,
પણ જિંદગી કોણ જાણે કયા રસ્તે થી લઈ જાય છે??
✍
રજનીકાન્ત
'જુગલ'
💕
#અંતિમ મંઝિલ 👉 મૌત