કોરોનાની ભયાનકતાને ધ્યાનમાં લઈને તેના થકી થયેલ લોકડાઉનની પરિસ્થિતિ જોતા રિલાયન્સ કંપની લોકડાઉનમાં વપરાતા સરકારી વાહનો ને તે પણ જે તે એરીયા પ્રમાણે કલેક્ટર સાહેબે નક્કી કરેલ વાહનોમાં જ એક વાહન દીઠ પચ્ચાસ લીટર પેટ્રોલ ફ્રી આપશે...
ટુંકા સમાચાર ( ગુજરાતમાં)👈
ટોટલ 247 કેસ પોઝિટીવ
ને મરણ 17 ને પાર...