જય શ્રી રામ
આજકાલ ભારતભરમાં લોકલાગણી ને માન આપીને જનતા માટે સરકાર તરફથી ફરી ચાલુ કરવામાં આવેલી રામનંદ સાગરની ધાર્મીક પ્રખ્યાત ટીવી સિરિયલ "રામાયણ" માં સુગ્રીવનું પાત્ર ભજવનાર કલાકારનું ગઇ તારીખ 3/4/2020 ના રોજ દેહાન્ત થયું છે તેમની ઉમર પણ ઘણી જ હતી ને તેમને એક ઇચ્છા પણ હતી કે તે સિરિયલ ફરી તેમને આટલા વરસો પછી ફરી તેમને જોવા મળે પરંતુ તે તેમની ઇચ્છા પુરી ના થઇ...ને અધુરી રહી ગઇ!
જય શ્રી રામ