ખેડા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું....
તારીખ 8 થી તારીખ 14 સુધી કોઇએ બહાર નીકળવું નહી.
અનાજ કરિયાણી દુકાન, મેડીકલ સ્ટોર, દૂધ પાર્લરના વગેરેના સમયમાં ઘટાડો કરી દીધોછે, ખાલી ખોટી અવરજવર કરતા લોકોને દંડાથી વધુ સખ્ત પાઠ ભણાવવાથી લઇને વાહન જપ્ત સુધીની કાર્યવાહી સખ્ત કરી છે...