ગગને ઉડનારું પંખી છું હું તો
જમીને #પગલું શા ભરું
પ્રકૃતિ જ મારુ ઘર છે
તમારે ઘરે ડગલું શા ભરું
ઈશ્વરનું સર્જન છું હું તો
મારી પણ ખાણી વાણી પાણી દીઠી છે પ્રભુએ
બસ એક આશ તમારી સમક્ષ આજ રજુ કરું
મન થાય તો એક કૃપા જરૂર કેળવજો
કે આજથી હું ( માણસ) આ પ્રકૃતિ પર ખરાબ
પગલું ન ભરું...DJC✌️
- એક પંખી
#પગલું