Gujarati Quote in Poem by Ayushiba Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાધાને કહું, ને મીરાં સાંભળે
રાધાને માંગુ, ને રુક્મણિ મળે
રાધાને ઝંખુ, ને મીરાં બોલાવે
રાધા આંખમાં, ને રુક્મણિ સામે
રાધાને લખુ, ને મીરાં સમજે
રાધા છે સાથે, ને પાસે કેમ રુક્મણિ મળે?

- Ayushiba jadeja

Gujarati Poem by Ayushiba Jadeja : 111387444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now