એ સ્વાર્થી ચીન તારી આ મજાલ..?
મહાસત્તા બનવાની લ્હાય માં કરી તે જંજાળ.
છે ખૌફ મોત કેરો ચારેકોર જુવાળ..!
આજ ભડકે બળે છે સમગ્ર માનવજાત.
છે શું તને તારી બેદરકારી નું ભાન?
આમ શેનો સાવ થયીને ફરે છે અજાણ..!
શુ હજુ પણ તારે કરવી છે એજ મોકાણ..?
તારી લાલસાની હદને હવેતો જરા પિછાણ..!
શુ નથી ખબર આજ દુનિયામાં ઠેર ઠેર છે તને ધિક્કાર..₹
અને જોને સંસ્કૃતિ મારી દેશની આજ બનીછે એક મિશાલ...!
નમસ્તે કર , ના હાથ મિલાવ ,ના ગળે લગાવ..!
આ સરળ રસ્તો છે એજ રીતે કોરોના ને ભગાવ.
જો આપે દુનિયા" ભાવુ " મને એટલો હક ભલે પળવાર
ચીનને કરું બાયકોટ, બને મંદી અર્થવ્યવસ્થા એનો કાળ..!👍ભાવના જાદવ (ભાવુ)