Gujarati Quote in Poem by Nikhil Jejariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખોમાંની નજમ છે તું,
કંઈ ખાસ નહિ બસ એ તો,
ઉદાસી ભરી ગઝલ છે તું.
મનમાં રહેલી ચંચળતા છે તું,
આંસુઓની અસ્મીતા છે તું,
તેમ છતાં બસ એટલું જ કે,
એક ઉદાસી ભરી ગઝલ છે તું.
-Gul (Neek)

Gujarati Poem by Nikhil Jejariya : 111387319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now