#Privateયાર ...
કોઈ અે પૂછ્યું યારી એટલે સુ તો યાદ તારી આવી પછી મારા ચહેરા પર એક મુસ્કાન આવી...
કોઈ અે પૂછ્યું કેવી છે યાર તારી તો યાદ તારી આવી.
એક બટુક ચુલબુલી છોકરી યાર છે મારી આવી
કોઈ અે પૂછ્યું કેવી છે યારી તમારી તો યાદ તારી આવી..
મારી સ્માઈલ પાછળ નું દુઃખ જાણી લે યાર છે મારી આવી
મારા દુઃખ નું કારણ કીધા વગર સમજી જાય યાર છે મારી આવી..
મારી આંખો ને તરત વાંચી લે યાર છે મારી આવી
મારા દિલ ને ફટાફટ વાંચી લે યાર છે મારી આવી..
કોઈ અે પૂછ્યું શું છે યારી મા તમારી..
કીધા વગર બધું જ સમજી જાય યાર છે મારી આવી કોઈ અે મને પૂછ્યું સુ કહીશ યાર ને તારી
હમેશાં રહેજે પાસે યાર બની ને મારી આવી