તારા આવવાની કઈક એવી અસર પડી ,
નિષ્ક્રિય થયું હૃદય તારું મુખ જોઈ.

આ તારા રૂપનો જાદુ તું પણ જો,
ઘાયલ થયા અમે ઇજા પણ ન થઈ.
― અપૂર્વ
#નિષ્ક્રિય
#passive

Gujarati Poem by Apurva Oza : 111379410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now