Gujarati Quote in Thought by Kishan Bhatti

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિષ્ક્રિય કોને કહેવું તે પણ ઘણું અજીબ છે વાયુ માં હિલિયમ છે તો પદાર્થ માં પથ્થર છે એવી જ રીતે ઘણા માનવી પણ નિષ્ક્રીય જોવા મળે છે જ કાઈ કામ કરતા નથી પણ બીજા ને નડવાનું કામ અથવા એમ જ બેસી રહે છે તેને નિષ્ક્રીય માનવામાં આવે છે.તેવી જ રીતે અત્યારે બધા રોડ પણ નિષ્ક્રિય થઇ ગયા હોય તેવું લાગે છે
#Passive

Gujarati Thought by Kishan Bhatti : 111379114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now