હું મને મળીતી એને વર્ષો થયા, હું કેમ બનાવું મારુ ચિત્ર હસી હસીને ખૂબ રડીતી એને વર્ષો થયા, હું કેમ બનાવું મારું ચિત્ર
આંખો એની આંખો સાથે મળીતી એને વર્ષો થયા, હું કેમ બનાવું મારુ ચિત્ર
એની આંખોમાં મારી છબી બનીતી એને વર્ષો થયા, હું કેમ બનાવું મારુ ચિત્ર
#ચિત્ર