કેમ છો દોસ્તો ?
બધા ઘર માં બેઠા બેઠા શું શું પ્રવૃત્તિઓ કરો છો ? શું નવું શિખો છો ?કઈ રીતે સમય નો સદુપયોગ કરો છો ? કોમેન્ટ માં ચોક્કસ જણાવજો...
મે તો પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે,જેના માટે મને સમય જ નોતો મળતો....કુટુંબ સાથે સરસ સમય વિતાવી રહી છું,ક્યારેક કંટાળી કઈ તો સંગીત સાંભળું છું,નવી રેસિપી ટ્રાય કરું છું,સેલ્ફ કેર કરું છું,અલગ અલગ જાતની ગેમ્સ રમુ છું,જૂના ફોટાઓ જોઉં છું,પ્રાથના કરું છું.....બધું ઘર માં રહીને જ કરું છું.... ઇમરજન્સી વગર બહાર જતી જ નથી....સરકાર ને પૂરો સહકાર આપુ છું...
તમે પણ નવા આઈડિયા આપજો....