આસ્થા
ઉપકાર ની એ અવિરત એ આશા છે
દર્શન ની એ અગણિત અભિલાષા છે
વિભિન્ન તા ની તે અદ્ભૂત ઓળખ રે
નિત નવા નામે એ, નવિનતા ના સવરૂપ એના
સવાર સાંજ ની વેળા ઓ માં એની
મુશ્કેલી ની મહામારી એ સ્મરણ છે અવિચલિત એનું
ઓછપ એની ઓળખ મુજ થી, રામ રહીમ કે
મોહન માધવ તું, કે છે દેવી અગણિત મારી
આથી વધારે જણાવવું છે, શું મારે તું જ થી?
બસ હવે એ આસ્થા નું, ઝાલ્યું એ એક કિરણ તુંજ નું
"મનશ્વી"