#relation
જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે # relation મા છો અને એ પણ ઘણા સમય થી તો તેનો મતલબ તમે એક બીજા ને સારી રીતે સમજો છો,જાણો છો, એક બીજા ની લાગણીઓ ને આદર આપો છો તો આ #relation ને અને એ ખાસ વ્યક્તિ ને જીવનભર સાથે રાખજો,કારણ કે દરેક ને સાચા સંબંધ પામવાનુ નસીબ મા નથી હોતું.
-pandya Rimple