*ચકલી ચીં ચીં ચીં,...*
હાઈ ચકલી ચીં ચીં ચીં,...
ચાઈ ચકલી ચીં ચીં ચીં,... ચીં ચીં ચીં,...
ઊંચે ઊંચે ખૂબ ઊંચે એ,
જાય ઊડતી ચીં ચીં ચીં,... ચીં ચીં ચીં,...
થાય જલદી જાડી પાડી,
ખાય ચકલી ઘી ઘી ઘી,... ચીં ચીં ચીં,...
ને ચકો ફાવે તેમ બોલે,
તોય ચકલી જી જી જી,... ચીં ચીં ચીં,...
માળ બાંધે સાવ કાંઠે ને,
જાય એ પડી ખી ખી ખી,... ચીં ચીં ચીં,...
હાઈ ચકલી ચીં ચીં ચીં,
ચાઈ ચકલી ચીં ચીં ચીં,... ચીં ચીં ચીં,...
- અક્ષ
મારું લખેલું પહેલું બાળગીત