Gujarati Quote in Poem by Rudrarajsinh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા છે આ, જંગલ નથી.
નથી થતી જ્યાં મનની પરખ,

કાગડા કોયલમાં છે અંતર અહીં,
મન-વાણી ક્યાં જોવાય છે અહીં?

રૂપ-રંગથી થાય છે પરખ માણસની ,
દરેક માનવીમાં મન અલગ છે અહીં.

નથી સુધારવાની દુનિયા આપણાંથી,
કેમ કે,ભગવાન પણ ભૂલા પડ્યા અહીં.

લી.રુદ્ર રાજ સિંહ

Gujarati Poem by Rudrarajsinh : 111367990
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now