#ઉદય
જ્યાં શબ્દો થી શબ્દો મળે,
ત્યાં વાતો શરૂ થાય છે
જ્યાં પોતાના જેવું વ્યક્તિત્વ કોઈ બીજા માં મળે,
ત્યાં મિત્રતા બંધાઈ છે
જ્યાં ૩૬ માંથી ૩૬ ગ્રહો મળે,
ત્યાં સંબંધ રચાય છે
અને
જ્યાં વિચારો ને કલમ અને કાગળ નો સાથ મળે,
ત્યાં કવિતા નો #ઉદય થાય છે
#उदय
- Moni patel