Good Morning🙏
-----------------------
કોરોના વાઇરસથી હવે ભારતમાં કુલ 3 ના મોત થઈ ચુક્યા છે ને તે વાઇરસના પોઝીટીવ કેસ 100 સુધી પહોંચી ચુક્યા છે...
કોરોના થયાના ત્રણ મુખ્ય લક્ષણો...
1) સુકી ઉધરસ થવા લાગે!
2) શરીરનું તાપમાન વધુ લાગે!
3) સ્વાસ લેવાની તકલીફ પડે!
(જો આ ફરિયાદ હોય તો ડોક્ટરની મુલાકાત કરવી જરુરી છે.)
Take Care 👈