#કામ કામ એટલે શું ?મનમાં એક વિચાર આવી ગયો ને હું હલબલી ગયો તે પ્રશ્ન નો જવાબ ગોતવાની કોશિશ કરી મારી બાળપણ ની જિંદગી માં હું સરી પડ્યો .
જયારે મારી ઉંમર લગભગ બાર વર્ષ ની હતી અને ભણતર માં બહુ મન લાગતું ન હોવથી હુ રજળ પાટે ચળી ગયેલ પાપાએ કહ્યું કે કામે વળગી જા ને હું કશુક કામ કરવા ને માટે શહેર ભણી ભાગ્યો
ત્યાં વળી એક સંત મલીયા એને કહ્યું કે કામ ને છોળ રામ ને પકળ વળી વિચારે પડ્યો વળી આ કામ કયો બહુ ગોતતા ને વિચારતા ખબર પડી કે કોઈ ખરાબ વિચાર આવે તેને કામ કહેવા તો કોઈએ કહ્યુ કે કોઈ નારીને ભોગવવાની ઈચ્છા જાગે તેને કામ કહેવા વળી વિચાર માં પડ્યો એને કેમ.કન્ટ્રોલ કરવો
માણસ નું મન પણ ગજબ હોય છે તેને કાબુ કરવું બહુ અઘરું છે
માટે મહા પૂરૂસોએ કહ્યું છે જેનું તેનું ખાવું નહિ જ્યાં ત્યાં ખાવું નહિ કર્મ કરતા રહો કામ થી દુર રહો રામ ભજો કલ્યાણ એમાં છે
કામ એટલે દેહની વાસના છોળો
ને કામ એટલે કર્મ કરતા રહેવું
કામ ના પ્રકારો છે મારા મતે મેં ઘણું લખીયું