જન્મી ને હુ ને સાથે મારી આવ્યો જન્મ નો દાખલો છ વષૅ ની થઇ હુ ને સ્કૂલ માં થયો મારો દાખલો ભણતી હુ ને સાહેબ મારા મને ભણાવતા દાખલો મા બાપ ગુરુ સહુ આપતા ભણ્યા ગણ્યા નો દાખલો શિષ્ય વૃત્તિ જોઇએ તો લાવો જાતી નો દાખલો શિક્ષણ નોકરી લગ્ન અને પેન્શન માટે જોઈએ આવક નો દાખલો જીવન ભર દોડતા રહીને હુ મેળવવા ને દાખલો છોડી દુનિયા ગઈ હુ ત્યારે આવ્યો મરણ નો દાખલો હુ ના રહી પણ રહ્યો મારા આવ્યા ગયાં નો દાખલો... મીનુ