Gujarati Quote in Motivational by Shanti Khant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાચબા નું નિરીક્ષણ કર્યું છે?
એ જ્યારે પોતાની ડોક બહાર કાઢે છે ત્યારે જ ચાલી શકે છે.
પોતાના દિમાગને સંકોરીને બેસી રહેનારો માણસ પણ પ્રગતિના પંથે કેવી રીતે આગળ વધી શકે.!!

Gujarati Motivational by Shanti Khant : 111361837
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now