સજાવટ કરીને મોહી શકાય, બનાવટ કરીને છળી શકાય,અટકાયત કરીને પૂછી શકાય,હિમાયત કરીને દુઆ લઈ શકાય,મિલાવટ કરીને છૂપાવી શકાય,બગાવત કરીને દુઃખી થઈ શકાય, દુશ્મનાવટ કરીને શત્રુ મેળવી શકાય,પતાવટ કરીને સમાધાન કરી શકાય, પણ પ્રેમ થી હળીમળીને એકસાથે જમાવટ કરી શકાય વહાલા. રુપ ✍️ #સજાવટ