જે વર્ષો થી વિચારતો હતો એ આજે થઈ ગયું,
મારે ડાયરી લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ કામ આજે થઈ ગયું.
પપ્પાના હાથે આજે એનું ઉદ્દઘાટન થઈ ગયું,
મને આજે તહેવાર નું મુલ્ય સમજાય ગયું.
વગર રંગોએ જીવન આજે સંબંધોથી રગાઈ ગયું,
મને આજે જીવનનું મુલ્ય સમજાય ગયું.
Ap...('_')