એક અંગત વિચાર,
આપડે લખીએ એ વાતો કોઈક ના મોઢે સંભળાય એટલે વિચારો ની અભિવ્યક્તિ...
હાં હું જાણું છું.
હું લખીશ પણ મારી વાતો તું સાંભળવાની તો છે જ નહીં ,છતાં પણ વિચારો ની આપ -લે કરી લઉ છું.
આથી જ કોઈક ને સંભળાય કે ના સંભળાય બસ પોતાનાં મનને સંભળાય તો સમજી જવું
બોસ તમે જીતી ગયા.
#સાંભળો