હતું કોમળ હૃદય મારુ.....
ફૂલ સમું હૃદય મારુ....
હસતું ખીલતું હૃદય મારુ....
કેમ ખિન્ન થયું હૃદય મારુ....
કર્યો હેતપૂર્વક પ્રેમ મારાં હૃદયે ..
કર્યો તે પ્રેમ સ્વાર્થપૂર્વક મારાં હૃદય સાથે....
અંધ બની ભરોશો કર્યો મારાં હૃદયે તારા પર...
તારા હૃદયે રમત રમી મારાં હૃદયની લાગણી સાથે.....
હૃદય ના તાર જોડ્યા હૃદય સાથે....
તે ભગ્ર કર્યું હૃદય મારુ...
તારા હૃદયનો પ્રેમ બીજાનો.....
કેમ ભરોશો કરે મારુ હૃદય....
ખીલતું હૃદય મુરઝાયું મારુ...
✍️હેત