મેં વાંચેલા થોડા પુસ્તક વિશે....
લગ્નની આગલી રાતે....
લેખક: ચંદ્રકાન્ત બક્ષી
આમ તો બક્ષીબાબુ કહેવું જ સહેલું પડશે. બક્ષીબાબુ ગુજરાતી સાહિત્યમાં એક ઘા અને બે કટકા કરનાર લેખક હતા. એક અપવાદ લેખક જેને વાંચક વર્ગે ખૂબ જ પ્રેમ કર્યો છે....
એમની નવલકથા "લગ્નની આગલી રાતે". એક ગજબની સસ્પેનથી ભરેલી નવલકથા છે.....
એક માણસ ભારતની જાસૂસ સંસ્થાનો એજન્ટ છે અને એની લગ્નની આગલી રાતે એમના સિનિયરનો કોલ આવે છે. એ તરત જ મિશન પર જતો રહે છે...
પુરી કથા વાંચવા માટે તમારે બુક વાંચવા માટેનો સમય કાઢવો પડશે ...
મનોજ સંતોકી માનસ