મિત્રો આજે તમારી સમક્ષ આ નોવેલ "વિષાદ યોગ"નું અંતિમ પ્રકરણ પ્રકાશિત થઈ રહ્યું છે. ત્યારે તમારા બધા વાચકોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી નોવેલને વાંચી અને વખાણી જેને લીધે 61 પ્રકરણની આ નોવેલના 72000 ડાઉનલોડ 100000 થી વધુ વ્યૂ અને 9000 જેટલા રીવ્યુ અને રેટિંગ મેળવી સફળતાનાં શિખર પર પહોંચી છે. બધા મિત્રોને એક અરજ છે કે આ છેલ્લું પ્રકરણ વાંચીને તમને મારી આ નોવેલ કેવી લાગી તેનો પ્રતિભાવ મારા વોટ્સએપ નંબર પર જરૂરથી મોકલજો કે જેથી હું હવે પછીના મારા લેખન કાર્યમા ઉત્તરોતર શુધારો કરી શકું.