ચેતી હલંજા
કુળા કપટી પલ પલ મેંલધા.
મો તે મેઠા ને મનમે ખેલંધા.
સુખમે ભેગી ભેગી સટુ કઢંધા.
દુઃખ મેં કો અંખીએ ન ડેસાધા.
કટોરેમે અટો ખણી ધુળ વેજંધા.
અમીરીમે સલાઉ લખું લેખાયંધા.
ગરીબીમે ઘર ઘર પાકે ફેરાયંધા
નર ચે હેન યુગમે સાચવે હલંજા.
નવી નવી રાંધુ પા ભેગી ઈ રમંધા.
કેતે પણ પા ભેગા ઈ, ન નમંધા .
નર
શુભ પ્રભાત