કેવી ગજબ ની હતી એ...
મે એને દિલ આપ્યું,
એને મને ખંજર આપી.
મે એને ફૂલ આપ્યું,
એને મને કાંટા આપ્યા.
મે એનો સાથ આપ્યો,
એને મારો સાથ છોડ્યો.
મે દિલ એનાથીલગાવ્યું,
એને મારુ દિલ જ તોડી કાઢ્યું.
મે એને એને ખૂબ પ્રેમ કર્યો,
એને મને ખાલી નફરત કરી.
- સેમીન શ્રીમાળી