દિલના ધબકાર વધી ગયા છે હવે,
શ્વાસની ઝડપ વધી ગઈ છે હવે,
રગરગમા તારા પ્રેમ તોફાન છે હવે,
કહી જ દઉ હવે દિલની વાત હવે,?

પ્રણય પ્રંચડ આગ ધગધગી છે હવે,
તીવ્ર વલોપાત રક્ત વહે કરે છે હવે,
અણધાર્યુ ક્યાંક ખોવાય છે હવે,
કહી જ દઉ હવે દિલની વાત હવે ?

વાયરાની છાલકો કહ્યા કરે છે હવે,
તારી ઝુલ્ફો ગાલે અથડાય છે હવે,
અથડાતા કેશ વાતો કહે છે હવે,
કે કહી જ દઉ દિલની વાત હવે ?

નિત્ય નૈણની નજરે દેખાય છે હવે,
પરોઢે હસ્તાક્ષરો હથેળી વંચાય હવે,
કરુ અનંત પ્રેમ એમ અચકાઉ હવે,
એ વાત કહેવી તી દિલની વાત હવે,,!

-#વિજય_vp
-(વમળ) 08feb2k20

Gujarati Poem by Vijay Prajapati : 111338596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now