ઉત્તરાયણ તો ચાલી ગઈ પણ એ કપાયેલા પતંગના દોર હજી પણ આમતેમ ગમે ત્યાં ક્યોકને કયોક લટકેલા દેખાય છે...
એ લટકેલો ને પડેલો નાજુક દોર કોઈ દિવસ કોઈ માટે ભયંકર રૂપ લઈ શકેછે... ચાહે તે પક્ષી હોય કે ચાહે કોઈ આદમી હોય પણ સૌને માટે એક દિવસ જીવલેણ બની શકેછે...
આજ આવોજ એક પતંગનો દોર એક યુવાન છોકરા માટે જીવલેણ બની ગયો!
પતંગના દોરની કિંમત કરતાં યુવાનની જિંદગીની કિંમત વધુ હતી.
very bed...RIP.