એક સમી સાંજ એક ઉદાસ મન , જાણે ખૂટતું કંઈક હતું ભીતર !
લાખ સમજાવ્યું આ ઉદાસ મન ને છતા કેમ નહિ હતી કોઈ સમજ !
માંગતું હતું એ જ કે જેને કોઈ દીવસ નહિ શકાઈ પામી
અચાનક એક અવાજ ગુંજયો જાણે કોઈ કહી ગયું કાન માં આવી !
બસ હવે બહુ થયું તારું આ રોજ નું નાટક , પોતાના માટે પણ જીવી લે શું ખબર કેટલા દિવસો છે બાકી ?
લિ . જીજ્ઞાશા પટેલ